સામગ્રી
-200 ગ્રામ લીલા વટાણા
-250 ગ્રામ પનીરના ટુકડા
-250 ગ્રામ ટમેટા
-2 મોટા ચમચા ગરમ મસાલો
-2 મોટી ચમચી તાજી મલાઈ
-2 મોટી ચમચી માખણ
-250 ગ્રામ પનીરના ટુકડા
-250 ગ્રામ ટમેટા
-2 મોટા ચમચા ગરમ મસાલો
-2 મોટી ચમચી તાજી મલાઈ
-2 મોટી ચમચી માખણ
રીત
સૌપ્રથમ એક કઢાઈમાં બે મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં લીલાં વટાણા અને પનીરના ટુકડાં ઉમેરી એક મિનિટ સુધી સાંતળો. કાચા ટમેટાની પ્યૂરી બનાવી તેમાં ઉમેરી બેથી ત્રણ મિનિટ સાંતળો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં દોઢ કપ પાણી ઉમેરીને બેથી ત્રણ મિનિટ સુધી ચઢવા દો. બરાબર ચઢ઼ી જાય એટલે ગેસ બંધ કરી દો. તાજી મલાઈ અને માખણથી સજાવી પીરસો.
No comments:
Post a Comment