સામગ્રી
-1 વાટકી રાજગરાનો લોટ
-4 નંગ મસળેલા કેળા
-આદું-મરચાંની પેસ્ટ
-તલ-કોથમીર
-લીંબુનો રસ
-દળેલી ખાંડ
રીત
સૌપ્રથમ રાજગરાના લોટમાં ઉપરની સામગ્રી મિક્ષ કરી કઠણ લોટ બાંધવો. થેપીને વડા તૈયાર કરવા. કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં લાલાશ પડતા મીડિયમ તાપે તળવા. ડીશમાં તળેલા મરચાં, બટાટાની વેફર કે કાતરી સાથે સર્વ કરવા.
No comments:
Post a Comment