સામગ્રી
-1 નાનું ટમેટું
-4 સ્લાઈસ બ્રેડ
-2 ટેબલસ્પૂન પિનટ બટર
-1/2 લાલ અથવા લીલુ કેપ્સિકમ પાતળી સ્લાઈસ કરેલું
- 8 સ્લાઈસ ચીઝ
-2 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બ્સ (ઓરેગાનો) અને મરી પાવડર

રીત
બ્રેડને ગ્રિલરમાં હળવી ટોસ્ટ કરી લો. હવે આ બ્રેડની દરેક સ્લાઈસ પર પિનટ બટર લગાડીને સ્પ્રેડ કરી લો. ચારમાંથી કોઈ પણ બે બ્રેડની સ્લાઈસ પર ટમેટા અને કેપ્સિકમની સ્લાઈસ ગોઠવી દો. તેના પર ચીઝની સ્લાઈસ ગોઠવો. તેના પર બાકીની બ્રેડની સ્લાઈસ ગોઠવીને ટોસ્ટ કરો. ચીઝ થોડું પીગળે તેટલી વાર માટે જ ટોસ્ટ કરવું. સેન્ડવિચ પર ઓરેગાનો અને મરી પાવડર નાંખીને સર્વ કરો.

No comments:
Post a Comment