સામગ્રી- 500 ગ્રામ ચણાનો લોટ 1 ટી સ્પૂન પાપડ ખારો 2 ટી સ્પૂન મરીનો ભૂકો અજમો મીઠું સ્વાદાનુસાર તેલ જરૂર મુજબ રીત- -પાપડીયા ખારને તવી પર ફુલાવી પાણીમાં નાંખવો. -ચણાના લોટમાં મરીનો ભૂકો, -ત્યારબાદ સાદા પાટલા પર હાથથી ભાર આપી નાના લુવાને હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરવી. -આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમાં તળી લેવી. -ફાફડા સાથે જાડી કઢી અને કાચા પપૈયાની ચટણી સર્વ કરો. મજા પડી જશે. |
No comments:
Post a Comment