સામગ્રી
-1 થી 2 નંગ કાચા કેળા
-1 મોટું ટામેટું
-1/2 ચમચી જીરું
-1 ચમચી ધાણાજીરું
-1/2 ચમચી વરિયાળી
-1 ચપટી હિંગ
-1 નાની ચમચી તેલ
-1/2 ચમચી મરી પાવડર
-1/4 ચમચી હળદર
-મીઠું સ્વાદાનુસાર
-1 મોટું ટામેટું
-1/2 ચમચી જીરું
-1 ચમચી ધાણાજીરું
-1/2 ચમચી વરિયાળી
-1 ચપટી હિંગ
-1 નાની ચમચી તેલ
-1/2 ચમચી મરી પાવડર
-1/4 ચમચી હળદર
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌથી પહેલા કાચા કેળાને પ્રમાણસર બાફીને એક સમાન ટૂકડાંમાં કાપી લો. હવે ટામેટું છીણી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. ત્યાર બાદ તેમાં ટામેટા નાંખી ગ્રેવી તૈયાર કરો. જ્યારે ગ્રેવી તૈયાર થઇ જાય એટલે તેમાં બાફેલા કેળાના ટૂકડાં ઉમેરો.હવે ઉપરથી હળદર, મીઠું, કોથમીર, કાળા મરીનો પાવડર નાંખી સારી રીતે મિક્સ કરો. તો તૈયાર છે ટેસ્ટી ટામેટા કેળાનું શાક. ગરમાગરમ રોટલી સાથે આનો સ્વાદ માણો.
No comments:
Post a Comment