સામગ્રી:
2 કપ મેદો
3 કપ દુધ
2 કેળા (મેશ કરેલા)
2 ટે. સ્પૂન નારિયેળ (છીણેલું)
10 કાજુ (ઝીણા સમારેલા)
15 કિશમિશ
1 ટે. સ્પૂન સોજી
2 કપ ખાંડ
3 કપ પાણી
4 લીલી ઈલાયચી
1 કપ ઘી
રીત:
-આ બધી જ સામગ્રી ભેગી મેળવી માલપુઆ માટેનું ખીરુ તૈયાર કરો.
-અન્ય એક બાઉલમાં પાણી અને ખાંડ મેળવી ચાશણી તૈયાર કરી લો.
-હવે પેન પર એક ચમચો આ ખીરુ નાંખી ધીમાં તેને શેકો.
-તેને ઘીમાં શેલો ફ્રાય કરો.
-પુડલો થોડો લાલાશ પડતો થાય એટલે પ્લેટમાં કાઢી લો.
-સર્વ કરતાં પહેલાં ચાશણી ગરમ કરો અને તેમાં એક મિનીટમાટે પુડલો પલાળી રાખો.
-બાદમાં આ ગરમ ગરમ પુડલો સર્વ કરો.
No comments:
Post a Comment