Monday, May 23, 2016

માલપુઆ

સામગ્રી:
2 કપ મેદો
3 કપ દુધ
2 કેળા (મેશ કરેલા)
2 ટે. સ્પૂન નારિયેળ (છીણેલું)
10 કાજુ (ઝીણા સમારેલા)
15 કિશમિશ
1 ટે. સ્પૂન સોજી
2 કપ ખાંડ
3 કપ પાણી
4 લીલી ઈલાયચી
1 કપ ઘી

રીત:
- બધી સામગ્રી ભેગી મેળવી માલપુઆ માટેનું ખીરુ તૈયાર કરો.
-અન્ય એક બાઉલમાં પાણી અને ખાંડ મેળવી ચાશણી તૈયાર કરી લો.
-હવે પેન પર એક ચમચો ખીરુ નાંખી ધીમાં તેને શેકો.
-તેને ઘીમાં શેલો ફ્રાય કરો.
-પુડલો થોડો લાલાશ પડતો થાય એટલે પ્લેટમાં કાઢી લો.
-સર્વ કરતાં પહેલાં ચાશણી ગરમ કરો અને તેમાં એક મિનીટમાટે પુડલો પલાળી રાખો.

-બાદમાં ગરમ ગરમ પુડલો સર્વ કરો

MANGO ICECREAM


Ingredients:
• 1 Cool Whip 
• 2 Cup Mango chunks 
• 1 Tin condensed milk
• 1 tin evaporated milk
• ½ tspoon Saffron
• Pinch of Cardamom powder 
• Pinch of yellow food colour

Recipe:
• Crush Mango chunks in Chopper
• Take a bowl and mix all ingredient with crushed mango
• Spread the mixture in a dish or bowl 
• Sprinkle some graded pistachio
• Cover the dish with clear plastic wrap
• Freeze it for 6-7 hours or overnight

Your Mango ice cream will be ready to serve next day.